Aarogyam Dental

Pain-free smiles powered by technology

Loading Aarogyam Dental
Aarogyam Dental

Careerકારકિર્દી

Dental Assistant

ડેન્ટલ આસિસ્ટન્ટ

Walk-in only. No online applications.ફક્ત વોક-ઇન. ઓનલાઇન અરજી નથી.

Typeપ્રકાર
Full-timeફુલ ટાઇમ
Payપગાર
₹8,000–12,000 / monthમાસિક ₹8,000–12,000
Hoursસમય
9:30 am – 1:30 pm · 3:30 pm – 7:30 pmસવારે 9:30 થી 1:30 · બપોરે 3:30 થી 7:30
Daysદિવસ
Monday – Saturdayસોમવારથી શનિવાર
Whoકોણ
Male / female. Experience preferred.પુરુષ / મહિલા. અનુભવી ઉમેદવારને પ્રાધાન્ય.

Workકામ

  • To assist in dental treatmentદાંતની સારવારમાં મદદ કરવી
  • To make calls for appointmentsએપોઇન્ટમેન્ટ માટે ફોન કરવા
  • To do simple mobile photography and videography, etc.મોબાઇલથી સાદા ફોટો અને વિડિયો લેવા વગેરે

Walk-in interviewવોક-ઇન ઇન્ટરવ્યૂ

Thursday, 27 August 2026 · 6:00 pm

ગુરુવાર, 27 ઓગસ્ટ 2026 · સાંજે 6:00

Aarogyam Dental Clinic & Implant Centre, #212, Nilkanth Plaza, Bapasitaram Chowk, 150 Feet Ring Road, Mavdi, Rajkot, Gujarat

આરોગ્યમ ડેન્ટલ ક્લિનિક, બાપાસીતારામ ચોક, માવડી, રાજકોટ

Map / નકશો